રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક તેમજ બામસેફ , ભીલીસ્તાન ટાઈગર સેના વગેરે સંગઠનો ના ઉપક્રમે આજરોજ બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. બાઈક રેલીમા મોટી સંખ્યામા યુવાનો જોડાયા હતા. જેઓએ દલિત હીતો માટે સુત્રોચ્ચાર કર્યા હતા. સ્ટેચ્યુ પાર્ક ખાતે આ રેલી પહોંચતા પ્રખાર સમાજ સુધારક જયોતિબા ફુલેજીની પ્રતિમાને હાર-તોરા કરી શ્રધ્ધા સુમન અર્પણ કરાયા હતા. નિર્માતા એવા બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કર્યા હતા.
Advertisement