એસ.આર.પી કેમ્પ-૧૦ રૂપ નગર દ્રારા વાલીયા ગામમા આવેલ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબીરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા એસ.આર.પી કેમ્પના જવાનોએ ઉત્સાહ ભેર રક્તદાન કરાયુ હતુ. શિબીરમા ૭૫ યુનિટ રક્ત એકત્રિત કરવામા આવ્યુ હતુ. આ શિબીરમા વાલીયા આરોગ્ય કેંદ્રના ડોકટરના કટારા તથા એસ.આર.પી કેમ્પના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement