Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર તાલુકાના દલિતો ધ્વારા આવેદનપત્ર પાઠવ્યું.

Share

 

આજરોજ અંકલેશ્વર તાલુકાના અનુસુચિત જાતી અને જનજાતિ ના લોકોએ મહામહિમ રાષ્ટ્રપતિ ને સંબોધીને આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ દેશની સર્વોચ્ચ અદાલતને એક્રોસીતી એક્ટ ૧૯૮૯ નાં કાયદામાં જે ચુકાળો આપ્યો છે. તેને અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ આ ચુકાદાને કારણે એક્રોસીતી એકતામાં કરેલ જોગવાઈ ઓને અમલ થઇ શકાશે નહિ અને તેથી દલિતોમનાં હિતો જોખમમાં મુક્યા છે. જે અંગે ફરી સંશોધન કરવા અંગે આવેદન પત્રમાં અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે વિશ્વ નર્સિંગ ડે ની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

*ઉભરતા સિતારા આયુષ શર્મા એ ઉજવ્યો મકરસંક્રાંતિનો તહેવાર!*

ProudOfGujarat

વડોદરા : કરજણ ખાતે નવનિર્મિત નગર સેવાસદન કચેરી તેમજ સ્વામી વિવેકાનંદ તળાવ બ્યુટીફિકેશનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!