Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

રિક્ષા માંથી જંગી જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો

Share

ભરૂચ નજીક જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાંથી જંગી વિદેશી દારૂ નો જથ્થો રીક્ષા માં વાહન કરાતો હતો જે પોલીસે ઝડપી પાડેલ છે. ‘બી’ ડીવીઝન પો.સ્ટે નાં સુત્રોના અને હે.કૉ શોકાત ખીલજી નઈ ફરિયાદ મુજબ રાત્રી નાં આઠ વાગે રીક્ષા નં. જીજે.૧૬.વાય.૨૫૧૬ માં ૧૫૬ લીટર દેશી દારૂ વાહન થતો હતો. આ અંગે આરોપી કમલેશ બુધા વસાવા રહે. કાસિયા માંડવા તા. અંકલેશ્વર ની પોલીસે અટક કરેલ છે.તેમજ રીક્ષા કિંમત રૂપિયા ૩૦,૦૦૦ અને ૧૫૩ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૩૩,૧૨૦ નો મોદ્દામાલ કબજે કરી ગુણો નોંધી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં વિદેશી દારૂ ઝડપવા ના ગુના માં મહિલા સહિત 3 આરોપીઓ ની અટકાયત….

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી એ જીવ સટોસટની કાર્તેજ કરી જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર ખાતે વૃદ્ધજનો માટે સાધન સહાય માટેના આંકલન તેમજ તપાસણી અંગેનો કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!