Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ઝંઘાર થી નબીપુર વચ્ચે નેસનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ની ટક્કરે એક યુવાન નું મોત …….

Share

 

Advertisement

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર ઝંઘાર અને નબીપુર ગામ વચ્ચે કરજણ સારુંપુરા ટી બી ગામ ના યુવાન ની મોટરસાયકલ ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા યુવાન નું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું………

 

વધુ માં જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન નું નામ શલેષ આર વસાવા હોવાનું જાણવા મળ્યું હતું ……


Share

Related posts

108 એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રવણ વિદ્યાભવન સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

સુરત : 108 નાં સ્ટાફે સરાહનીય કામગીરી કરી…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!