Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

હલદરવામાં બાવા લુણ ર.અ. ના ઉર્સની શાનદાર ઉજવણી..

Share

 
 પાલેજ નજીક અાવેલા કરજણ તાલુકાના હલદરવા ગામમાં અાવેલી સુપ્રસિદ્ધ બાવા લુણ તથા બાવા ગુજ્જર ર.અ. ની દરગાહ શરીફ પર ઉર્સની શાનદાર ઉજવણી કરાઇ હતી. બુધવારના રોજ સંદલ શરીફની રસ્મ અદા કરાઇ હતી ગતરોજ સાંજના સમયે કમિટી દ્વારા ઝુલુસરૂપે દરગાહ પર જઇ ફુલચાદરો પેશ કરાઇ હતી તથા સલાતો સલામ પઢી ઉર્સની રસ્મ અદા કરાઇ હતી. ખુબ જ મોટી સંખ્યામાં હિંદુ – મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ઉર્સમાં ભાગ લઇ કોમી એકતાનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડયું હતુ્. ખુબ જ શ્રદ્ધાભેર ઉર્સની ઉજવણી કરાઇ હતી…

Share

Related posts

ગોધરા તાલુકાના કલ્યાણા ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા.

ProudOfGujarat

આમોદની નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડીમાં પાણી ટપકતા નાના ભુલાકાઓને બહાર બેસાડવાની નોબત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ દુરસ્ત કરવા લાંબા સમયથી પાથરેલ મેટલથી હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!