Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ ભરૂચ શહેરનાં ભૃગુરૂષીની પાવનધરા પર આચાર્ય જયેન્દ્ર સરસ્વતી મહારાજને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી…

Share

આજ રોજ ભૃગુૠષી ની પાવનધરા પર ભરૂચ શહેર સ્થિત ભૃગુૠષી મંદીર ખાતે શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા બ્રહ્મલીન કાંચી પીઠાધીશ્વર આચાર્ય જયેન્દ્ર સરસ્વતિ મહારાજ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવા માં આવી 18જુલાઇ 1935 નાં રોજ તામીલનાડુ નાં મન્નારગુડી નજીક આવેલ ઇરુલનીકી ખાતે જન્મેલ આચાર્ય નુ પુર્વાશ્રમ નું નામ સુબ્રમણ્યમ મહાદેવ ઐયર હતું 22માર્ચ 1954 માં 68માં શંકરાચાર્ય ચંદ્રશેખર સરસ્વતિ દ્વારા તેઓશ્રી ને જયેન્દ્રસરસ્વતિ નામ આપવા માં આવ્યુ હતુ તેઓ શ્રી નું83 વર્ષ ની વયે શ્વાસોશ્વાસ ની તકલીફ ને કારણે28ફેબ્રુઆરી 2018 ના અવસાન થયેલ હતું આ પ્રસંગે સંગઠન ના પુર્વ પ્રમુખ હરેશ પુરોહીત વર્તમાન પ્રમુખ ચિરાગભટ્ટ જાણીતા સુંદરકાંડ પ્રવકતા સંદીપભાઇ પુરાણી જે.ડી.ભટ્ટ અમરીષભાઇ વૈભવભાઇ નિલેશ પાઠક તથા બ્રહ્મઅગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા….

Advertisement

Share

Related posts

ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો…

ProudOfGujarat

બેન્કિંગ અને પીએસયુ ફંડ્સમાં રોકાણ કરવાનો યોગ્ય સમય.

ProudOfGujarat

આદિજાતિ વિસ્તારમા સિંચાઈ સુવિધા માટેની કાકરાપાર,ગોરઘા,વડ ઉદવહન પાઈપલાઈન યોજના નો શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે કરવામા આવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!