Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ નગરમાં મોટર સાયકલ ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ જાણો ક્યા અને કેવી રીતે ???

Share

 

ભરૂચ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ વિસ્તારોમાંથી મોટર સાયકલ જેવા વાહનોની ઉઠાંતરી થઇ રહી છે. આવા અનેક બનાવો બનેલ છે પરંતુ હાલ મોટર સાયકલ ઉઠાંતરીના બનાવની બી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

આ અંગેની વિગત જોપ્તા ફરિયાદી ઈસ્માઈલ મિર્ઝા રહેવાસી ઈ/૨૦૩ અલખ કોમ્પલેક્ષ ફૈયાઝ નગર સામેની પોલીસ ફરિયાદ પ્રમાણે તારીખ ૨૩-૦૨ થી ૦૪-૦૩ નાં સમય દરમ્યાન ૧ હીરો હોન્ડા સ્પેલ્નડર, ૨ મોટર સાયકલ અને ૧ હીરો હોન્ડા ની ઉઠાંતરી થઇ હતી જો કે ભરૂચ નાં પશ્ચિમ વિસ્તારમાંથી વધુ મોટર સાયકલની ઉઠાંતરી થઇ હોવાનું જાણવા મળેલ છે હાલ ૨ મોટર સાયકલની ચોરી અંગે બી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.


Share

Related posts

પાલેજ : બ્લુમૂંન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેમિલી ડેની ઉજવણી કરાઈ

ProudOfGujarat

એક સાથે 64 પુસ્તક લોન્ચ કરીને મૂળ અમદાવાદી NRI 27મી ઓક્ટોબરે બનાવશે વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

લીંબડી તાલુકાના રામરાજપર ગામે વિજળી પડવાથી 5 ગાયોના મોત..

ProudOfGujarat
error: Content is protected !!