Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ધોળીકુઈ મારવાડી ટેકરા નજીક થી પાના પત્તા નો જુગાર રમતા ચાર ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા ………

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના ધોળીકુઈ વિસ્તાર નજીક ના મારવાડી ટેકરા પાસે થી ભરૂચ એ ડિવિઝન પોલીસે બાતમી ના આધારે રેડ કરી પાના પત્તા નો જુગાર રમતા મકબુલ મુસ્તુફા દિવાન.મનોજ રામાનંદ ત્યાગી. અહેમદ કરીમ શાહ દિવાન તેમજ ઝાકિર અહેમદ શાહ દિવાન ને જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસે થી દાવ પર લાગેલા રોકડ તેમજ કુલ ત્રણ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી…

Share

Related posts

ભરૂચનાં ઝઘડિયામાં ઓવરલોડ વાહનોમાં આર.ટી.ઓ.ની મિલીભગત કે શું ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

સુરતમાં બેરોજગાર બનેલા મહેશ યાદવે બેંક ઓફ બરોડાના એટીએમને તોડવાનો પ્રયાસ કરતા પોલીસે ઝડપી લીધો

ProudOfGujarat
error: Content is protected !!