Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના એક ગામ માં થયેલ ગ઼ેંગ રેપ મામલા અંગે ની તપાસ માં ગુજરાત મહિલા આયોગ ની એક ટિમ આવી પહોંચી હતી……..

Share

થોડા દિવસઃ અગાઉ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના એક ગામ માં સગીરા સાથે ગેંગ રેપ ની ઘટના બની હતીઃ જે ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસે ઘટના કાર સંડોવાયેલ ૫ જેટલા નરાધમો નીઅટકાયત કેટલાય સમગ્ર પંથક માં ભારે ખળભળાટ સાથે વ્યાપી જવા પામ્યો હતો…..
આજ રોજ સવારે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ગુજરાત મહિલા આયોગ ના અધ્યક્ષા લીલા બેન અકોલીયા સહીત ની ટિમ આવી પહોંચી હતી અને ઘટના અંગે જાણકારી પ્રાપ્ત કરી સમગ્ર કેસ ને ધ્યાન ઉપર લઇ ઘટના અંગે પોલીસ વિભાગ માં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમ જાણવા મળ્યું હતું……….
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેવા વિકાસસીલ શહેર માં છેલ્લા કેટલાક સમય થી મહિલાઓ ઉપર અત્યાચાર રૂપી ઘટના ઓ પ્રકાસ માં આવી હતી એક તરફ ૧૮૧ ની મહિલા કર્મચારી સાથે બનેલ ઘટના થી ખળભળાટ મચ્યો હતો તો તેના ગણતરી ના કલાકો માં સગીરા સાથે ગ઼ેંગ રેપ ની ઘટના એ પંથક માં ચકચાર મચાવ્યો હતો તો બીજી અંકલેશ્વર ના મીરા નગર વિસ્તાર માંથી એક મહિલા ની વિકૃત હાલત માં લાશ મળી આવવા ની ઘટના એ પણ ખળભળાટ મચાવ્યો હતો…આમ ઉપરા છાપરી મહિલાઓ સાથે બનેલ ચકચારી ઘટના ઓ ને લઇ મહિલા આયોગ ની ટિમ અંકલેશ્વર આવી પહોંચી હોય તેવી લોક ચર્ચા એ જોર પકડ્યું હતું…….

Share

Related posts

વાપી-બરઇના ઝૂંપડામાં રહેતા પ્રજ્ઞાચક્ષુ યુવકની ફૂટબોલ ટીમ ઓસ્ટ્રેલિયા સામે જીતી

ProudOfGujarat

વડોદરા : ડભોઈના ધારાસભ્ય સહિત ત્રણ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ.

ProudOfGujarat

U19 Women’s T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સતત બીજી જીત.

ProudOfGujarat
error: Content is protected !!