Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા પંચાયતની કારોબારીની બેઠકનું થયેલ આયોજન

Share

એજન્ડા પરના કામો નાં નિકાલ થયા

તમામ ચૂંટાયેલા સભ્યોને લેપટોપ અપાશે તેમજ ગ્રાન્ટમાં વધારો થશે

Advertisement

આજ રોજ તારીખ. ૨૬-૦૨-૧૮ બપોરે ૧ વાગ્યે ભરૂચ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિને બેઠક અધ્યક્ષ અનીલ ભગતનાં પ્રમુખ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પર કુલ ૧૦ કામો મુકવામાં આવ્યા હતા. જ્યારે પ્રમુખ સ્થાને થી ત્રણ કામો ની રજૂઆત કરાઈ હતી. શરત ભંગ અંગે ખાસ કામગીરી કરવા નિર્ણય કરાયો હતો. ૨૦૧૮ – ૧૯ નાં વર્ષનું મૂળ અંદાજપત્ર અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રસુતા મરણોત્તર સહાય તેમજ અન્ય સહાય આપવા ઠરાવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા પંચાયતમાં ચૂંટાયેલા તમામ સભ્યોને લેપટોપ આપવા તેમજ તેમની ગ્રાન્ટમાં વધારો કરવા ઠરાવવામાં આવ્યુ હતું.


Share

Related posts

તેલુગુ ડેબ્યૂ ફિલ્મની અભિનેત્રી સેહનૂરની કેટલીક અદ્રશ્ય તસવીરો વાયરલ થઈ.

ProudOfGujarat

નર્મદાના કેવડિયામાં એસ.આર.પી ના વધુ 3 કોરોના પોઝિટિવ, કોરોનાનો દર્દીઓ ના ટોટલ આંકડો 88 પર પહોંચ્યો

ProudOfGujarat

અંકલેશ્વર બિલ્ડીંગ પર યુવાન ચઢ્યો

ProudOfGujarat
error: Content is protected !!