(યોગી પટેલ)
એસ.એલ.ડી હોમ્સ ખાતે વિવિધ તહેવારો અને પર્વની ઉજવણી હંમેશા ઉમંગભેર કરવામાં આવે છે. જેના એક ભાગરૂપે તારિખ ૨૦-૦૨-૧૮ નાં રાત્રીના સમયે હોળી ધૂળેટીનો ઉમંગ ભર્યો પર્વ લોકોએ ઉત્સાહ સાથે મનાવ્યો હતો. જેની આગવી વિશેષતા જોતા સુંગધિત ફૂલો વડે ધૂળેટી રમવામાં આવી હતી. સાથે સાથે રસીલા ગાનનું સંગીત મય વાતાવરણ તેમજ ગુજરાતની પરંપરા મુજબ ગરબા અને ભજન કીર્તન પણ યોજાયા હતા.
Advertisement
વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હોળી ધૂળેટી પર્વને પણ કૃષ્ણ ભગવાનની લીલા સાથે સાંકળવામાં આવે છે કેવી રીતે જુઓ વિડીઓમાં