Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે આજરોજ કોબ્રા સાપ દેખાતા રહીસો માં ગભરાહટ

Share

અંકલેશ્વર ના ગડખોલ પાટિયા પાસે આજરોજ બપોરના એક વાગ્યાની આસપાસ રેલ્વે ફાટક પાસે આવેલ સબ્જીમંડી ના એક દુકાનમાં કોબરા નાગે દેખા દેતા આસપાસના રહીશોમાં અને શાકભાજીના વેપારીઓમાં ગભરાહટ પ્રસરી જવા પામી હતી ત્યારે મંડાળા ગામના રહીશ સંજય ભાઈ કે જેઓ સાપ પકડવાનું કામ કરે છે જેઓએ સ્થળ ઉપર આવીને આ કોબરા નાગ ને પ્લાસ્ટિકની એક બરણીમાં પકડીને જંગલમાં છોડી મૂકવામાં આવેલ હતો.

 

Advertisement

 


Share

Related posts

ઉમરપાડાના નસારપુર ગામે આદિવાસી વિસ્તારના પ્રશ્નો ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા કોંગ્રેસની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ઝઘડિયામાં જંગલ રાજ…? જીઆઈડીસી માં ધંધો કરવો હોય તો હપ્તો આપો, બાકી ગાડી સળગાવી દઈશું, ચારથી વધુ સામે પોલીસ ફરિયાદ

ProudOfGujarat

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના મુખ્ય એમ. ડી. ડ્રગ ડીલરને ડુમસ રોડપરથી પકડી પાડયો.

ProudOfGujarat
error: Content is protected !!