*અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી*
મુસ્લિમો નો પવિત્ર ગણાતો રમઝાન માસ ની શરૂઆત થઇ છે, મુસ્લિમો આ મહિનામાં રોઝો રાખી, નમાજ પઢી, દાન કરી અલ્લાહની ઈબાદત કરતા હોય છે, ત્યારે અંકલેશ્વર ના કાનુગાવાડ ખાતે રહેતા 6 વર્ષીય બાઇસખાન ફડવાલા દ્વારા પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી જેના પગલે પરિવારજનો, સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળ માં ખુશી ની લહેર જોવા મળી હતી.
Advertisement