ભરૂચ
અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 નજીક ટેમ્પોનું શીર્ષાસન
Advertisement
વહેલી સવારે ટેમ્પો ચાલક વાહન પરથી કાબુ ગુમાવતા ટેમ્પો રોડની બાજુમાં આવેલ કાંસમાં પલટી ગયો
અંકલેશ્વરની આમલાખાડી બ્રિજ નજીક સર્જાયો અકસ્માત
ટેમ્પો ચાલકને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો