માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોસંબા ખાતે પિરામિડ ગ્લાસ દ્વારા ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરાય
માંગરોળ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોસંબા ખાતે પિરામિડ ગ્લાસ કંપની અંતર્ગત Ansa deco glass દ્વારા ટીબીના 30 જેટલા દર્દીઓને અનાજ કઠોળની 30 જેટલી કીટો અર્પણ કરવામાં આવી હતી. કીટ વિતરણમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.સમીર ચૌધરી, પિરામિડ ગ્લાસના મનીષ ત્રિપાઠી, પરેશ મોદી, પ્રભાત પરમાર, નિમિષા મહીડા, ડૉ. વિજય પંચાલ, હિમાંશુ ભાઈ તેમજ સ્ટાફગણ હાજર રહ્યો હતો.
Advertisement