Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

Share

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જન્માષ્ટમી નિમિતે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો

પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ શિક્ષકો તથા બાળકો દ્વારા જન્માષ્ટમીનો ઉત્સવ હર્ષોલ્લાસ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો. શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ. આ દિવસે બધા જ આં ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવે છે. શાળાના બાળકો રાધા અને કૃષ્ણ બનીને વસ્ત્ર પહેરવેશ કર્યા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.બાળકો દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.જેમાં શાળાના શિક્ષકો તેજસકુમાર પટેલ તેમજ જનકકુમાર પટેલ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : દુષ્યંતભાઈ પટેલના જન્મદિન નિમિતે લાભાર્થીઓને શ્રમિક કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનું કરાયું વિતરણ.

ProudOfGujarat

માંગરોળનાં ગીજરમ ગામે દોઢ વર્ષનો દીપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

ઝઘડિયા મુકામે શ્રી શબરીમા સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વસાવા સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!