Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલિકને પરત કરતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

Share

ગુમ થયેલ મોબાઇલ CEIR પોર્ટલની મદદથી શોધી મુળ માલિકને પરત કરતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ

જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ તરફથી CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા સુચનાઓ મળતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુશલ ઓઝ સાહેબ,અંકલેશ્વર વિભાગના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેકટર શ્રી બી.એન.સગર અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા મળેલ સુચનાઓ આધારે ઉપરોક્ત બનાવો અટકાવવા હાથ ધરવામાં આવેલ,જે આધારે CEIR પોર્ટલની મદદથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયેલ જેના આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ ટીમ દ્વારા કુલ ૧૭ મોબાઇલ ફોન ફુલ કિંમત રૂપિયા ૩,૦૨,૮૦૦/- રિકવર કરી મુળ માલિકોને પરત કરેલ છે.

Advertisement

Share

Related posts

લાયન્સ કલબ ઓફ વિરમગામનો 52મો શપથવિધિ સમારોહ હર્ષોલ્લાસ સાથે યોજાયો.

ProudOfGujarat

પાનોલીમાંથી જી.પી.સી.બી. એ સોલ્વન્ટ સહિતનો વેસ્ટનો જથ્થો ઝડપ્યો…..

ProudOfGujarat

મહુવાના ખારી વાધવદડાગામ પાસે આવેલ પુલનીચે થી દીપડાનો મ્રુતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!