Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વહેલી સવારે ભરૂચ નગરના આજુબાજુના વિસ્તારને બાનમાં લેતું ધુમ્મસ નું વાતાવરણ

Share

હાલ શિયાળાની ઋતુના અંતના દિવસો ચાલી રહ્યા છે તે સાથે ઉનાળાની ગરમી પણ વર્તાઈ રહી છે આમ એક જ દિવસમાં જ્યારે બે ઋતુનો અનુભવ થઇ રહ્યો છે ત્યારે આજ રોજ વહેલી સવારે સમગ્ર ભરૂચ નગર અને આજુબાજુ નાં વિસ્તારમાં ધુમ્મસની કુદરતી ઘટના સર્જાઈ હતી. વહેલી સવારથી ધુમ્મસે ભરૂચ નગર અને આજુબાજુના વિસ્તારને ધુમ્મસે બાનમાં લીધું હતું જો કે સવારના નવ વાગ્યા બાદ ધીમે ધીમે ધુમ્મસનો લુપ્ત આવા માંડયો હતો.

Advertisement

Share

Related posts

સુરતમાં પહેલી વખત ખાનગી ટ્રેન તેજશ આવતા રેલ્વે કર્મચારીઓનો વિરોધ.

ProudOfGujarat

પંચમહાલ-મોરવાહડફ તાલુકાના ખાનપુરમાં પશુ આરોગ્ય મેળો યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બંધારણ દિવસ નિમિતે શાંતિનિકેતન હાઈસ્કૂલમાં કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!