Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગૌરીવ્રત નિમિતે મહેંદી સ્પર્ધાનું આયોજન

Share

ગૌરીવ્રત ઉત્સવ નિમિતે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ 3 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના એસ. એમ. સી અધ્યક્ષ વનિતાબેન પટેલ,ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલ જોડાયા હતા.ભાગ લેનાર વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા. વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમની મજા માણી હતી.

Advertisement

Share

Related posts

વિરમગામ પંથકમાં કુલ 354 મતદાન મથકો પર 300 થી વધુ દિવ્યાંગ મતદારોના સહાયક બન્યા આરોગ્ય કર્મચારીઓ…

ProudOfGujarat

ઝઘડીયાના ગોવાલીનો સ્મિત અંડર -16 ક્રિકેટ ટીમનું સુકાન સંભાળશે

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં બાકરોલ ગામની સીમમાં તથા માંડવા ટોલનાકા પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!