Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે શ્રી રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓને કોલેજ નાં ડો. હિતેશ ગાંધી ધ્વરા પરિચાત્મક વ્યાખ્યા આપવામાં આવી

Share

રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજ ખાતે આજે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ ના સ્થાપક અને રાજપીપળા ના રત્ન એવા રત્નસિંહજી મહિડા સાહેબની જન્મ જયંતી નિમિત્તે વિદ્યાર્થીઓમાં શ્રી રત્નસિંહજી મહિડા સાહેબ નો પરિચય કેળવાય તે હેતુથી શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજના આચાર્ય ડો હિતેશ ગાંધી દ્વારા પરિચયાત્મક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતુ. જેમાં પ્રા ડો એલ બી ગોહિલ, પ્રાધ્યાપક હિના માલી પ્રાધ્યાપક કુરેશી , શ્રી અજયભાઈ વસાવા, શ્રી હીરા જભાઈ વસાવા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ પ્રાર્થના કરીને શ્રી રત્ન સિંહજી મહિડા સાહેબનો આભાર માનવામાં આવ્યો હતો અને કોલેજના પ્રાંગણમાં આવેલ રત્ન સિંહજી મહીડા સાહેબ ની પ્રતિમાને કોલેજના આચાર્યશ્રી ,અધ્યાપકો , વહીવટી કર્મચારીવસાવાશ્રી ઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડીમાં અતિવૃષ્ટિથી સીમ જમીનનું ધોવાણ થતાં લાખોનું નુકશાન થવાથી ખેડૂતોએ પાણી નિકાલ અને યોગ્ય વળતરની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

કોરોનાનું વધતું સંક્રમણ: પ્રમુખ સંજય સોની ઉતર્યા મેદાનમાં, ભીડભાડ વાળી જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચમાં પતંગ દોરીમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!