Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

પાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

Share

વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ નથી. સર્વ સંમતિથી અને સહમતિથી હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજિંગ કમિટીના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ફરી એકવાર પ્રમુખ તરીકે બી એસ પટેલને કમાન સોંપવામાં આવી છે.
પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બી. એસ. પટેલ,માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર,ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા,ચંપાલાલ રાવલ,સહ માનદમંત્રી તરીકે ભરત પટેલ,રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો- ચેરમેન તરીકે કરણ એમ.જોલી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાપાનોલી ઉદ્યોગ મંડળની કમાન ફરી એકવાર બી.એસ.પટેલને સોંપાય, અનેક હોદેદારોનો પણ સમાવેશ થયો

Advertisement

પાનોલી ઉદ્યોગ મંડળની મળેલી સામાન્ય સભામાં આ નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે બી. એસ. પટેલ,માનદ મંત્રી તરીકે કિરણસિંહ પરમાર,ઉપપ્રમુખ તરીકે મહેબૂબ ફિઝીવાલા,ચંપાલાલ રાવલ,સહ માનદમંત્રી તરીકે ભરત પટેલ,રાજુ મોદી અને ખજાનચી તરીકે અતુલ બાવરિયા, ફાયર રેસ્ક્યુ કમિટી એન્ડ પર્યાવરણ સુરક્ષા સેલના કો- ચેરમેન તરીકે કરણ એમ.જોલી સહિતના હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.નવ નિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા

Share

Related posts

ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપળા : નવજીવન આદિવાસી મહિલા વિકાસ મંચની મહિલાઓએ નિવાસી કલેકટરને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

ઝગડિયા કંપનીમાં આવતુ HCL ટેન્કર ઢોળાતાં નાસભાગ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!