Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

Share

ગુજરાત એગ્રો સેન્ટર ના કામદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવતા માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા.

વાંકલ: માંગરોળ તાલુકાના શાહ ગામે આવેલ ગુજરાત એગ્રો કંપનીમાં મોસાલી અને શાહ ગામના તેમજ આજુબાજુ ગામના ભાઈઓ તથા બહેનોને કોઈપણ કારણ વગર કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા.આ વાતની જાણ મોસાલી ગામના અમિત વસાવા અને માંગરોળ તાલુકાના સંગઠનના મંત્રી વિપુલભાઈ પરમારને થતાં તેઓએ માંગરોળ તાલુકા ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ગણપતસિંહ વસાવા એ માંગરોળ તાલુકા પંચાયત પર તાત્કાલિક મીટીંગ રાખી હતી.તેમાં
લેબર કમિશનર,દિપકભાઈ વસાવા , વિપુલભાઈ પરમાર, સુનિલભાઈ વસાવા, ચંદુભાઈ વસાવા , કંપનીમાં કામ કરતા ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.તેઓના પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરી હતી અને તેઓના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કર્યું હતુ.કામદાર ના પ્રશ્નો નું નિરાકરણ લાવ્યા એ બદલ ગણપતસિંહ વસાવાનો આભાર માનેલ છે.

Advertisement

Share

Related posts

સુરત : ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાણી કરતા વિવાદ વકર્યો, ગુજરાત પ્રદેશ મહામંત્રી દર્શન નાયકએ સ્થળ મુલાકાત કરી

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલની બે મહિલા નર્સ કોરોના વાઈરસથી સંક્રમિત.

ProudOfGujarat

ભારતમાં MBBS ની બેઠક 77% વધી છતાં 80% ડૉક્ટરોની અછત સર્જાઈ છે, આરોગ્ય ક્ષેત્રે કંગાળ દેખાવ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!