હમારા રાહુલઃ રાહુલ બજાજને અંજલિ
મુંબઈમાં સીઆઈઆઈ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બજાજ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન એમિરેટ્સ રાહુલ બજાજના જીવનની ઝાંખી દર્શાવતું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું જેમાં ભારતીય ઉદ્યોગ જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
હમારા રાહુલઃ ઉદ્યોગ જગતના આદર્શ એવા રાહુલ બજાજના જીવનની ગાથા રજૂ કરતા પુસ્તકનું લોન્ચિંગ