Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ કોર્ટના સજાના વોરંટથી નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પરોલ ફર્લો સ્ક્વોર્ડ

Share

ભરૂચ કોર્ટના સજાના વોરંટથી નાસ્તા ફરતા બે આરોપીને ઝડપી પાડતી પરોલ ફર્લો સ્ક્વોર્ડ

ભરૂચ પરોલ ફર્લો સ્કવોર્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે સજાના વોરંટ માં નાસ્તા ફરતા એક જ પરિવારના બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે.

Advertisement

ભરૂચમાં કોર્ટના સજાના વોરંટ માં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ શહેર ફર્લો કોડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાદમે મળેલ કે કોર્ટમાં સજાના વોરંટમાં ધરપકડથી બચવાના ઇરાદે નાસ્તા ફરતા એક જ પરિવારના બે આરોપી પોતાને ઘેર ભરૂચ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ છે જે ચોક્કસ બાતમી અને હકીકતના આધારે (1) મણિલાલ મગનભાઈ મોદી, (2) રીટાબેન અમિતભાઈ મોદી બંને રહેઠાણ જી- 1 સર્વમ રેસીડેન્સી નીલકંઠ નગર જાડેશ્વર તાલુકો જીલ્લો ભરૂચ મૂળ રહેઠાણ પ્રણવ કોમ્પ્લેક્સ ઝવેરનગર ભરૂચ ને પોલીસે બાતમીના આધારે તેના ઘેર તપાસ કરતા બંને આરોપીઓ ઘેર આવેલ હોય ને ઝડપી લઇ આગળ વધુ તપાસ અર્થે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે ઉપરથી કેમીકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

28 કરોડના ખર્ચે બનેલા પોઇચા શ્રી રંગ સેતુ બ્રિજના સમારકામ પાછળ પણ કરોડોનું આંધણ.

ProudOfGujarat

પદ્માવત ફિલ્મ ના વિરોઘ મા વિરમગામ, સાણંદ ,દેત્રોજ સ્વયંભૂ સજ્જડ બંઘ,માંડલ મા બજારો બંઘ કારવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!