Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગૌ વંશ વાછરડી ભરી કતલ ના ઇરાદે ભરૂચ થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ઝડપાઈ, બે આરોપીની ધરપકડ,15 પશુ બચાવાયા

Share

ગૌ વંશ વાછરડી ભરી કતલ ના ઇરાદે ભરૂચ થી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ઝડપાઈ, બે આરોપીની ધરપકડ,15 પશુ બચાવાયા

ભરૂચ જિલ્લા ના નેત્રંગ પોલીસ મથક ના કર્મીઓ રાત્રી પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે વાલિયા-નેત્રંગ રોડ ઉપર વોચ ગોઠવી હતી,ત્યારે બાતમી વારી ટ્રક નંબર GJ 31 T 2573 આવી પહોંચતા તેની તલાસી લીધી હતી,

Advertisement

ટ્રક માં તલાસી દરમ્યાન 15 જેટલાં ગૌ વંશ વાછરડી કુરતા પૂર્વક ટૂંકી દોરી વદે ખીંચો ખીચ અવસ્થામાં બાંધી મહારાષ્ટ્ર તરફ કતલ ના ઇરાદે લઈ જતા હોવાનું સામે આવ્યું હતું, જે બાદ પોલીસે મામલે ગૌ વંશ સહિત ટ્રક મળી કુલ 10 લાખ ઉપરાંત ના મુદ્દામાલ સાથે સુભાન ખાન ઉસ્માન અલી છુંછર રહે, લુનીગામ, પાટણ તેમજ લક્ષ્મણ રામ કુંભારજી ગર્ગ રહે, ભૂનીયા ગામ બાડમેર નાઓની ધરપકડ કરી બંને સામે કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી


Share

Related posts

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત થતાં બે ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!