તવરા ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ
તવરા ગામે ચૈત્ર માસના પવિત્ર નવરાત્રીમાં ચાલતી ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી કરાય
ભરૂચ તાલુકાના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલા મંગલમઠ ના સત્સંગ હોલ ખાતે સર્વ પિતૃઓના મોક્ષ આર્થે તવરા રાજપુત મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે જે ભાગવત સપ્તાહ દરરોજ સાંજે 3 થી 6 સમય દરોજ આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર શંકર એન જાની કથાનું રસપાન કરાવી રહ્યા છે ત્યારે આજે ભાગવત સપ્તાહ ના ચોથા દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર સત્સંગ હોલ કૃષ્ણમય બની ગયો હતો ભગવાનને પાલને જુલવ્યા હતો નંદ ઘેર આનંદ ભર્યો નાંદ થી સમગ્ર મંદિર પરિષદ કૃષ્ણમય બની ગયું હતું ત્યારે આવનાર દિવસોમાં પણ ગોવર્ધન પૂજા રુકમણી વિવાહ સહિત વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવનાર છે તો આવનાર દિવસોમાં તવરા ગામના અને આસપાસના લોકો પણ આ કથા નો લાભ લે તેવી કથા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છ