Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક નું મોત બે લોકો ને ઈજાઓ પહોંચી હતી…..

Share

-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ  વહેલી સવાર ના સમયે ભરૂચ ના નેશનલ હાઇવે નંબર ૮ ઉપર આવેલ વડદલા ગામ નજીક એક ફોરવ્હીલ કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિ નું ઘટના સ્થળે મોત તેમજ અન્ય બે જેટલા લોકો ને ઈજાઓ પહોચતા તમામ ને સારવાર અર્થે ૧૦૮ ની મદદ થી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેવામાં આવ્યા હતા ……….
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે નંબર ૮  વહેલી સવાર થી ગોઝારો સાબિત થયો હતો જેમાં બે અલગ અલગ અકસ્માતો ના બનાવ માં ૧૨ થી વધુ લોકો ને ઈજાઓ તેમજ એક નું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું……….
(હારૂન પટેલ)

Share

Related posts

આખરે આ વર્ષે પરંપરાગત રીતે નિકળશે રથયાત્રા : ભક્તોને નહી મળે પ્રસાદ..!

ProudOfGujarat

પંચમહાલ : આત્મા પ્રોજેક્ટ કચેરી દ્વારા ઓડિયો કોન્ફરન્સ મારફતે ખેડૂતોને કૃષિ સંબંધિત માર્ગદર્શન અપાયું.

ProudOfGujarat

રાજકોટમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, મેટોડામાં વીજળી પડતા યુવાનનું મોત.

ProudOfGujarat
error: Content is protected !!