Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશો ની સાયકલ યાત્રા કરી ભરૂચ ના સાયકલીસ્ટ સાતે કરી મુલાકાત

Share

ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશો ની સાયકલ યાત્રા કરી ભરૂચ ના સાયકલીસ્ટ સાથે મુલાકાત કરી

ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી તેમની 8 દેશો ની સાયકલ યાત્રા કરી ભારતનો સૌથી મોટો ધ્વજ ફરકાવી ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યા છે…
ગુફરાન અંસારી ભરૂચ માં આવી પહોંચતાં ભરૂચ જિલ્લા ના નામાંકિત મહિલા સાઈક્લિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમણે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રા ની સંપૂર્ણ માહિતી આપી હતી..
આ મુલાકાત દરમ્યાન ભરૂચ નાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશ નાં સાયકલિસ્ટ ગુફરાન અંસારી ને તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢી ને વધુ ને વધુ સાયક્લિંગ દ્વારા સ્વાસ્થ જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વાસ્થ્ય ભારત નાં નિર્માણ માટે પ્રયત્ન કરવા જોઈએ…
તથા તેમને આ જ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી…

Advertisement

Share

Related posts

હવે અમુલ બ્રાન્ડનું મળશે મધ..! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી જાહેરાત.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકાએ ૮૦ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવતા ફફડાટ

ProudOfGujarat

સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા કેસમાં વધુ બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!