સપનાની ઉડાન ઘણી ઉંચી હોય છે અને જો હિંમત હોય તો તમે દરેક મુશ્કેલીને પાર કરીને તમારા સપના સુધી પહોંચો છો, કંઈક આવું જ ભરૂચ ના યુવાન સૌરભ ચોધરી એ સાર્થક કરી બતાવ્યું છે.
વી, ઓ
20 વર્ષીય સૌરભ ચોધરી એ. તાલીમ લઈ કુલ 200 કલાક પૂર્ણ કરીને પાયલોટ બનવાનું લાયસન્સ પ્રાપ્ત કર્યું છે.
મૂળ હરિયાણાના ચૌધરી પરિવાર નો દીકરા સૌરભ ચોધરી એ પાંચ વર્ષની ઉંમર. નું સપનું હતું પાયલોટ બનીને ઉંચી ઉડાન ભરવાનું. આજે આ ચૌધરી પરિવાર ના દીકરાએ પોતાના સપના ને સાકાર કરીને તેના પિતાનું અને સાથો સાથ ચૌધરી પરિવાર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. 20 વર્ષીય સૌરભ જયારે પહેલી વખત પ્લેનમાં બેઠો હતો ત્યારે તેની ઉંમર માત્ર પાચ વર્ષ ની હતી તેના પિતાની ઈચ્છા તો પોતાની મોટી દીકરીને પાયલોટ બનાવવાની હતી પરંતુ કોઈ કારણોસર એ શક્ય ન બનતા આખરે તેમના પિતાની ઈચ્છા પાયલોટ બની પુત્ર એ પૂર્ણ કરી હતી.
સૌરભ ના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા જ્યારે દીકરાએ 12 સાયન્સ પછી પાયલોટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી તે સમયે પિતા એ પણ પુત્ર પાયલોટ બને, તે માટે તેને પૂરે પૂરો સપોર્ટ કર્યો હતો.
સૌરભ ના અભ્યાસની વાત કરવામાં આવે તો તેણે12 સાયન્સ કર્યા DGCA માં એડમિશન લઈ 70% ઉપર પાર્સિંગ મૉકસ મેળવી સૌપ્રથમ પુના ખાતે નાના એરક્રાફ્ટ ઉડાવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રથમ વખત ઈન્ડોનેશિયા બોઈંગ 737 પ્લેનમાં ટ્રેનર પાયલોટ તરીકે ફરજ બજાવી હાલ જ પોતાના ઘરે બે દિવસ અગાઉ ભરૂચ પરત ફર્યા છે મીડિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આવનાર વર્ષ 2024 સુધીમાં તેઓ સ્વતંત્ર પાયલોટ કેપ્ટન બની બોઈંગ વિમન ઉડાવવાની તેઓ તૈયારી કરી રહ્યા છે.
બાઈટ -સૌરભ ચૌધરી-પાયલોટ