Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ તાલુકાના નવેથા મુકામે દૂધ ઉત્પાદન કેવી રીતે વધે તેના માટે કાર્યક્રમ યોજાયો

Share

દૂધનું ઉત્પાદન વધે તેના માટે સરકાર તરફ થી અનેક યોજનાઓ મુકવામાં આવી છે પશુ મેળા જેવા અન્ય કાર્યક્રમો પણ દુધારા પશુઓ ને ઉછેળ તેમજ દૂધનું ઉત્પાદન કેવી રીતે વધે તેના માટે પ્રયાસ થતા રહે છે તેવા જ એક પ્રયાસ ના ભાગ રૂપે આજ રોજ ભરૂચ તાલુકા ના નવેઠા મુકામે મિલ્ક ફેડરેશન અને દુધધારા ડેરી તરફ થી નવેઠા ફાર્મ ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્રારા પશુ પાલકોને માર્ગદર્શન આપવાના કાર્યકર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દુધધારા ડેરીના અધિકારીઓ અને માં ડેરીના ચેરમેન કુમારી ચંદ્રકાંતા પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ માર્ગદર્શન કાર્યક્રમમાં નવેઠા, એકશાલ,ભૂવા,કેશરોલ, અમદડાં, અમલેશ્વર અને બીજા અન્ય ગામોના પશુ પાલકો મોટી સખ્યાંમા હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં દારૂ જુગારની બદી ખુલ્લેઆમ ધમધમી રહી છે પોલીસ પગલાં કયારે લેશે ?

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ – સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મુસાફરોમાં આનંદની લાગણી

ProudOfGujarat

વલસાડ-અસ્થિર પુત્રએ પિતાને માથામાં લાકડા ફટકારી મોત નિપજાવ્યું

ProudOfGujarat
error: Content is protected !!