Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ની ૧૨ જેટલી ગ્રામ પંચાયત ની શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પેટા ચૂંટણી આજ રોજ યોજાઈ હતી ….

Share

:-ભરૂચ જીલ્લા ની કુલ ૧૯ ગ્રામ પંચાયત માં પેટા ચૂંટણી યોજાવવા ની હતી જેમાં ૭ જેટલી ગ્રામ પંચાયત સમરસ થઇ જતા આજ રોજ ૧૨ જેટલી ગ્રામ પંચાયત માં સવાર થી શાંતીપૂણ માહોલ માં ચુસ્ત પોલીસ બંદોબસ્ત  વચ્ચે સવાર થી મતદાન પક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ૨૫૦ થી પણ વધુ સરપંચ અને વોર્ડ સભ્ય માટે મતદાન પક્રિયા હાથ ધરાઈ હતી………
ભરૂચ જીલ્લા ની ટંકારીયા. વગુસણા .ઓસરા.લુવારા.બોર ભાઠા બેટ.અંદાડા સહીત ના ગામો માં ગ્રામ પંચાયત ની પેટા ચૂંટણી માટે હર્ષોઉલાશ સાથે લોકો તેઓના પસંગીના ઉમેદવારો ને મતદાન કરી લોક શાહી ના પર્વ મતનું દાન કર્યું હતું……તો બીજી તરફ ભરૂચ ની ૧૨ જેટલી ગ્રામ પંચાયત ની ચૂંટણી ને લઇ તંત્ર દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત ગોઠવવા માં આવી હતી અને સંવેદનશીલ મત કેદ્રો ઉપર બાજ નજર રાખી મતદાન પક્રિયા હાથ ધરાઈ હતી……

Share

Related posts

અામોદના કોઠી – વાતરસા ગામમાં ખેડૂત સંમેલન યોજાયું…

ProudOfGujarat

વડોદરા : “સિંગલ યુઝ પ્લાસ્ટિક પોલ્યુશન અને સસ્ટેનેબલ સોલ્યુશન્સ પર પાંચ દિવસિય પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

ProudOfGujarat
error: Content is protected !!