રોજના ૮ થી ૧૦ લોકોને પ્રાઈવેટમાં એક્સરે કઢાવી આપું છું :- રાકેશ ભટ્ટ
સિવિલ હોસ્પિટલનો ખાડે ગયેલો વહીવટ
ભરૂચની સિવિલ હોસ્પીટલમાં એક્સરે પ્લેટના અભાવે ગરીબ દર્દીઓની હાલત દયનીય બની છે ત્યારે ભરૂચની સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ ગરીબ દર્દીઓને રોજ ૮ થી ૧૦ લોકોને પ્રૈવેતામાં એક્સરે કઢાવી અનોખી સેવા પૂરી પાડી રહ્યા છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે ભારે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સીમાં એક્સરે વિભાગમાં એક્સરે પ્લેટ ણ હોવાથી ગરીબ દર્દીઓએ ખાનગી હોસ્પિટલમાં એક્સરે માટે જવું પડતું હોય છે.
જો કે ગત મોદી રાત્રીનાં ઉપરથી નેચે પડતા મજુરને પગમાં ફેકચર થઇ જતા આર્વાર માટે ભરૂચ ણી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા દર્દીને એક્સરે કરાવવાનો હોય તેવો સિવિલ હોસ્પિટલ એક્સરે કરાવવાનો હોય તેવો સિવિલ હોસ્પીટલમાં એક્સરે માટેજતા છેલ્લા ૧૦ દિવસથી સિવિલ હોસ્પિટલમાં એક્સરે પ્લેટ ણ હોવાથી ગરીબ દર્દીની હાલત દયનીય બની ગઈ હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટ એ ગરેબ દર્દીને ખાનગી હોસ્પિટલમાં એક્સરે માટે મોકલી દઈ તેઓ એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હું રોજના ૮ થી ૧૦ ગરીબ દર્દીઓને એક્સરે માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જઈ તેઓની સારવાર કરાવું છું.
પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલ નાં ખાડે ગયેલા વહીવટ ને કારણે આજે ગરીબ દર્દીઓની હાલત દયનીય બની ગઈ છે.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક્સરે સેવા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી એક મહિનામાં ૧૦૦ થી વધુ લોકોને સિવિલ હોસ્પિટલમાં એક્સરેના અભાવે ખાનગી હોસ્પિટલમાં એક્સરે કઢાવીને ગરીબ દર્દીઓની સેવા કરતા રાકેશ ભટ્ટે મીડિયા સમક્ષનું રટણ કર્યું તે જાણીશું.
ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પણ સિવિલ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ દર્દીઓની વેદના સાંભળે તે જરૂરી છે
(હારૂન પટેલ)