ભરૂચમાં રેવન્યુ તલાટી રૂમમાં મામલતદાર દ્વારા હયાતીનું પેઢીનામુ તૈયાર કરવા બાબત રોકડ રકમ માંગતા એસીબી સફળ રેપ દ્વારા રેવન્યુ તલાટીને રંગે હાથે ઝડપી લઇ રૂપિયા સોળસોની લાંચ ની રિકવરી એસીબી સફળ ટ્રેપે કરી છે.
ભરૂચ રેવન્યુ તલાટીના રૂમમાં મામલતદાર કચેરી વાગરા ખાતે ફરિયાદીના કાકાની જમીનમાં હયાતીનું પેઢીનામુ તૈયાર કરવા માટે તલાટી સ્ત્રીને મળતા તેઓએ જણાવેલ કે તમારું કામ કરવાનો વ્યવહાર આપવો પડશે જેથી ફરિયાદીએ તેમના માંગ્યા મુજબ ₹1,000 આપેલ હોય જેનો તેમણે સ્વીકાર કરેલો હોય તથા અલગથી રૂપિયા 600 પણ આપવા પડશે જે કહેતા એસીબી પોલીસ સ્ટેશન ભરવું છે ફરિયાદના સ્થળે જઈ લાંચનું છટકું ગોઠવેલ હોય જે મુજબ આરોપી રેવન્યુ તલાટી ને રૂપિયા 1600 સાથે એસીબી સફળ ટ્રેક ભરવું છે ઝડપી લીધેલ છે આ સમગ્ર કામગીરી એસ.વી વસાવા સુપરવિઝન અધિકારી પીએચ ભેસાણીયા મદદનીશ નિયામક એસીબી વડોદરા દ્વારા કરવામાં આવી હતી.