Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી રાજકોટ હાઇવે પર આવેલ ગેલોક્ષ હોટલ નજીક રિક્ષા ચાલકનો અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્ત

Share

લીંબડી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ વાત કરીએ તો અમદાવાદના ગોપાલભાઈ ભાણાભાઈ ભરવાડ જેઓ અમદાવાદનાં રહેવાશી છે જેઓ રાજકોટ તરફથી અમદાવાદ પોતાની રિક્ષા લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે ગેલોક્ષ હોટલ નજીક સિકસ લાઈનનુ કામ ચાલી રહ્યું છે અને કોઈપણ પ્રકારના સાઈન બોર્ડ નહીં લગાવેલ હોવાને કારણે રિક્ષા ચાલી રહેલ કામ નજીક ખાડો હોવાને કારણે રિક્ષા ખાડામાં પલ્ટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ગોપાલભાઈ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે ઈજાગ્રસ્તને 108 દ્વારા સારવાર અર્થે લીબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પણ ગોપાલભાઈના પગે ગંભીર ઈજા‌ પહોંચી હતી ત્યારે વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે સિકસ લાઈનનુ કામ ચાલી રહ્યું હોય ત્યારે અકસ્માતોએ પણ ગતી પકડી હોય તેમ જણાય આવે છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ગોધરા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ ફંડમાં એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરાના નવલખી મેદાનમાં જી-૨૦ થીમ સાથે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

ProudOfGujarat

વ્યારાની પ્રાથમીક શાળા સિંગિ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!