Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત હાંસોટ તાલુકાનાં વમલેશ્વર મંદિરની આસપાસ ગ્રામજનો દ્વારા સફાઈ કરાઈ.

Share

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા અને તાલુકા કક્ષાએ સ્વચ્છતા અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.

જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળો અને ની સાફ સફાઈ કરવામાં આવી હતી. હાંસોટમાં આવેલા વમલેશ્વર મંદિર અને તેના પરિસરની સાફસફાઈ કરવામાં આવી હતી. આ સિવાઈ જિલ્લાના અન્ય ધાર્મિક તથા પ્રવાસન સ્થળોની સફાઈ ઝુંબેશ હાથ ધરાઇ હતી. ગામના નાગરિકોએ સફાઈ અભિયાનમાં શ્રમદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં ગંદકી જોઇને સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીજીનો આત્મા પણકદાચ ધ્રુસકે ધ્રુસકે રડી જતો હશે.

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર ખાતે આયુર્વેદ અંગે લોકજાગૃતિ અને પ્રચાર પ્રસાર માટે આયુષ મેળો યોજાયો.

ProudOfGujarat

ગોધરા : શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીની સેમેસ્ટર – 6 ની પરીક્ષાનો સોશિયલ ડીસટન્સ સાથે પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!