Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું

Share

ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો અને લોકોમાં મીલેટ્સ પાકો વિશે જાગૃતિ લાવવા માટે આયોજનો કરવામાં આવ્યું હતું. માંગરોળ તાલુકાના વાંકલ ખાતે મિલેટ્સ પાકોનો તાલુકાકક્ષાનો કૃષિ મેળો અને પ્રદર્શન યોજાયું.

પૂર્વ કેબિનેટમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દરેક સ્ટોલો પર જઈ જાત માહિતી મેળવી હતી. બાજરો, સામો, જુવાર, કોદરા, નાગલી, કાંગ, મોરેયોની વાનગીઓ બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. આ ટકે દીપક વસાવા, મુકુંદ પટેલ, રમેશ ચૌધરી, સુરત જીલ્લા ખેતીવાડી અધિકારી એસ બી ગામીત, એન જી ગામીત, આરોગ્ય વિભાગ, આંગણવાડીની બહેનો તેમજ ખેતીવાડી સ્ટાફગણ હાજર રહ્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પાલેજ-વલણ ડકરી મેમોરિયલ કન્યા શાળા તથા વલણ હાઇસ્કૂલ નું ગૌરવ…

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકાનાં જાગૃત કોર્પોરેટર દિનેશ કાછડીયાએ શહેરમાં ફરતી બી.આર.ટી.એસ. બસના કંડકટરો દ્વારા મુસાફરોને ટિકીટ ન આપીને રૂપિયા ચાઉં કરી જતાં હોવાની ગંભીર ફરિયાદ લાંચ રૂશવત ખાતાને કરી છે.

ProudOfGujarat

અનાજ કરિયાણા દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલિંગ કરતા એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!