Proud of Gujarat
FeaturedGujaratINDIA

બુલેટ ટ્રેન બ્રિજની સપોર્ટીંગ લોખંડની પ્લેટોની થયેલ ચોરીમાં બે ઇસમોને પકડી પાડતી વડતાલ પોલીસ

Share

વડતાલ પોલીસ સ્ટેશન તા.૦૪ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ગુનો દાખલ થયેલ ગુનાના કામે ગઇ તા. ૩ ઓક્ટોબર ૨૦૨૩ ના સાંજના તા. ૪ ઓક્ટોબર ૨૦૨૩ ના સવારના સમય કોઇ અજાણયો ઇસમ સપોર્ટીંગ લોખંડની પ્લેટો નંગ. ૮ ચોરી કરી લઇ ગયેલ હતો જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા ઉપરોક્ત ગુનાના કામે સર્વેલન્સ સ્કોડના માણસો ભુમેલ ગામે ચોરીવાળી જગ્યાની વિઝીટ લઇ હ્યુમન સોર્સ દ્વારા ગુનાની જીણવટપુર્વક તપાસ દરમ્યાન બાતમી મળેલ કે ભુમેલ ઇન્દીરાનગરીમાં રહેતા ભરતભાઇ નટવરભાઇ તળપદા રહે.ભુમેલ, ઇન્દીરાનગરી પાછળ ખેતરમાં હર્ષદભાઇ ઉર્ફે હર્ષ નવીનભાઇ તળપદા રહે.ભુમેલ, ઇન્દીરાનગરી શેવળીયા તલાવડી તા.નડીયાદ નાઓએ સપોર્ટીંગ લોખંડની પ્લેટોની ચોરી કરી તે પ્લેટો હર્ષદભાઇ ઉર્ફે હર્ષ નવીનભાઇ તળપદાના ઘરની પાસે ઝાડી ઝાખરામાં છુપાવી રાખેલ છે. જે બાતમી અનુસંધાને જગ્યાએ તપાસ કરતા ચોરીની સપોર્ટીંગ લોખંડની પ્લેટો નંગ ૮ કિ.રૂ.૧૬ હજાર મળી આવતા મુદામાલ રિકવર કરી આરોપી વિરૂધ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદના ડેરી રોડ પર કારમાં આવેલ વ્યક્તિ એ રસ્તો પૂછવાના બહાને ૨.૪૦ લાખની ચીલઝડપ કરી

ProudOfGujarat

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાની ગાઇડલાઇન અંતર્ગત ઇદની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!