કન્યાભાઈ નાથુભાઈ વસાવા. તેવોની મામલતદાર કચેરીની સામે આવેલી હર્ષપાર્ક સોસાયટી સામે.આવેલી પોતાની ચાની દુકાન પર બપોરે પર હતા તે દરમ્યાન દરમિયાન સાંજે પોતાના પુત્ર ઘરે પરત ફર્યા હતો. આ દરમ્યાન આગળના દરવાજાનું તાળુ તોડીને ઘરમાં પ્રવેશ કરતા તિજોરીમાં મુકેલા કિંમતી સામાનની ચોરી થયાનું અને તિજોરી તૂટેલી જણાઇ હતી તિજોરીમાં થી સોના-ચાંદીના દાગીના દાગીના તેમજ રોકડ રૂ 20000 ની ચોરી થવા પામી હોવાનું માલુમ પડતા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં ચોરીઓનો સિલસિલો યથાવત રહ્યો છે.
Advertisement