Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

-૬૯ માં પ્રજાસત્તાક દિન ની ભરૂચ જીલ્લા ના હોસ્ટેલ ગ્રાઉન્ડ તેમજ શહેર માં ઠેરઠેર હર્ષો ઉલાશ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી……

Share

:-આજ રોજ ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ એટલે કે ભારત દેશ નો ૬૯ મો પ્રજાસત્તાક દિવસઃ ભરૂચ ના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા કક્ષા ના ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જીલ્લા કલેકટર સંદીપ સાંગલે દ્વારા ધ્વજ વંદન કરી તિરંગા ને સલામી આપી કરવામાં આવ્યો હતો…….
ધ્વજ વંદન બાદ વિવિધ દેશ ભક્તિ થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો શાળા ના વિદ્યાર્થી ઓ તેમજ અલગ અલગ ગ્રુપો દ્વારા કરવા માં આવ્યું હતું .તેમજ માર્ચ પાષ્ટ પરેડ.સ્મૃતિ ચિહ્ન વિતરણ વિગેરે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા …..જેમાં મોટી સંખ્યા માં નગર જનો એ હર્ષોઉલાશ સાથે જોડાયા હતા …
તો બીજી તરફ ભરૂચ શહેર અને જીલ્લા માં ઠેરઠેર પ્રજા સત્તાક દિન ની ઉજવણી કરવામાં આવી હતી શહેર ની સરકારી કચેરીઓ.અર્ધ સરકારી સંસ્થાઓ શાળા -કોલેજો ખાનગી સંસ્થાઓ માં વહેલી સવાર થી શાળા ના બાળકો તેમજ નગર ના લોકો એ તિરંગા ને સલામી આપી દેશ ના ૬૯ માં પ્રજા સત્તાક દિન ને આન બાંન શાન થી ઉજવ્યો હતો…..

Share

Related posts

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના લીમોદરા પંચાયત ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા

ProudOfGujarat

ડેડીયાપાડાના બુરી ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો.

ProudOfGujarat

કોરોના વાઇરસનાં કારણે નેત્રંગનું સ્વામિનારાયણ મંદિર તેમજ કડિયા ડુંગર ખાતે આશ્રમ મંદિર 31 માર્ચ સુધી બંધ રહેશે.

ProudOfGujarat
error: Content is protected !!