Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : કામરેજના ધલુડી ખાતે ફાયરીંગ બટ વિસ્તારોની આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો

Share

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કામરેજ તાલુકાના ઘલુડી પોલીસ મુખ્ય મથકના ફાયરીંગ બટ ખાતે તાલીમાર્થીઓ માટે ૨૨-રાયફલની તાલીમ તા.૦૩/૦૯/૨૦૨૩ થી તા.૦૭/૦૯/૨૦૨૩ દરમ્યાન રાખવામાં આવનાર છે. જેને ધ્યાને લઈ સુરત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે એક જાહેરનામા દ્વારા ફાયરીંગ પ્રેક્ટીસ કાર્યક્રમ દરમિયાન આજુબાજુ રહેતા વ્યકિતઓ, બહારની કોઇપણ અનઅધિકૃત વ્યકિતઓ તેમજ ચરાવવામાં આવતા પશુ-પાલકો વિગેરેઓએ ફાયરીંગ બટ વિસ્તારોની આજુબાજુ ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં કે કરાવવો નહીં તથા તે વિસ્તારમાં બિનઅધિકૃત રીતે હરવા ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આસ્તિક પટેલ

Advertisement

Share

Related posts

ડોકટર્સ ડે નિમિત્તે ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સ્ટાફે કેક કટિંગ કરી ડોકટર્સની કામગીરી સરહાવી.

ProudOfGujarat

નર્મદાના કુનબાર ગામની સીમમાં આવેલ જંગલ ખાતાની નર્સરી અને ઇકો ટુરીઝમ ખાતે ટોળાંનો આતંક.

ProudOfGujarat

રાજપીપળા : નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ગાંધીનગર ખાતેથી કરાયું ઇ-લોકાર્પણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!