Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા બ્રહ્માકુમારીના બહેનો દ્વારા જિલ્લા 285 જેટલા ભાઈઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી

Share

હાલ રક્ષાબંધનની તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે રક્ષાબંધન એટલે પવિત્ર ભાઈ અને બહેનો તહેવાર માનવામાં આવે છે રક્ષાબંધનના તહેવારમાં બહેન ભાઈની ત્યારે જઈને રાખડી બાંધે છે.

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ બ્રહ્મકુમારીની બહેનો દ્વારા રાજપીપળા 50 જેટલા પોલીસ ભાઈઓને, કેવડિયા એકતાનગર ખાતે CISF ના 60 જવાન અને SRPF કેવડિયા એકતા નગર ખાતે 125 જવાન અને કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે 30 પોલીસ જવાનને રાજપીપલા એસટી ડેપો ખાતે 20 ભાઈઓને કુલ નર્મદા જિલ્લામાં મળીને 285 જેટલા ભાઈઓને રાખડી બાંધી બ્રહ્મકુમારીની બહેનોએ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ક્રિકેટ સત્તા નો પર્દા ફાશ કરી આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

ઉમરપાડા ખાતે વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો બાબતે આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!