Proud of Gujarat
FeaturedGujaratINDIA

જંબુસરના સારોદ ખાતે પીઆઇ ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ લીકેજ થતા દોડધામ

Share

જાણવા મળતી માહિતી મુજબ જંબુસર સારોદ પી આઈ કંપનીમાં બ્રોમીલ નામનું કેમિકલ લીકેજ થયો હતો, જે બાદ આકાશમાં કેમિકલના ગોટા જોવાયા હતા, ઘટના બાદ પી આઈ ઇન્ડસ્ટ્રીઝમાં ભાગ દોડ મચી હતી, ઘટના બનતા સમગ્ર વિસ્તારમા ચિંતાનો માહોલ છવાયો હતો.

હાલ કેટલું નુકસાન થયું તે હાલ જાણવા મળેલ નથી જોકે કંપનીની સ્થાનિક એમ્બ્યુલન્સમાં કેટલા કર્મચારીઓને એમ્બ્યુલન્સમાં બેસાડીને કોઈ હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે તેવી ચર્ચાઓ સામે આવી છે, કંપનીના કેટલાક કર્મચારીઓને બ્રોમીલ ગેસની અસર પણ થઈ છે જેઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેવું કહેવાય રહ્યું છે.

Advertisement

સમગ્ર ઘટનામાં વેડચ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઇ વૈશાલી આહીર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરમાં ખાનગી કંપનીના કર્મચારીના ઘરને નિશાન બનાવતા તસ્કરો લાખોની મત્તા ચોરી ગયા

ProudOfGujarat

ઘરવિહોણા ૮૦ થી વધુ લોકો માટે રાજકોટ મનપા દ્વારા નિ:શુલ્ક રહેવાની સુવિધા કરાઈ.

ProudOfGujarat

નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિ મા અર્ધ વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!