બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ તાલુકા ના વગુસણા ગામ નેશનલ હાઇવે ૮ પાસે થી પસાર થતી માઇનોર કેનાલ માં આજ રોજ સવાર ના સમયે સ્થાનિક લોકો મોટરસાયકલ પાણી માં પડી હોવાનું જણાઈ આવતા સ્થાનિક લોકો એ તાત્કાલિક આજુબાજુ તપાસ હાથ ધરતા કોઈ પત્તો ન મળતા પોલીસ ને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી…..હાલ આ મોટરસાયકલ કેમ અને ક્યાં કારણોસર કેનાલ માં પાણી માં પડી હતી તે અંગે પોલીસ તપાસ બાદ જ કહી શકાય તેમ છે.
(હારૂન પટેલ)
Advertisement