Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં એક નરાધમ યુવકે પોતાની હવશ સંતોષવા ત્રણ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ ગુજારતા ભારે ખળભળાટ મચ્યો છે, બાળકીને રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે નરાધમે દુષ્કર્મ આચાર્યું હતું, જે બાદ સમગ્ર મામલો જીઆઈડીસી પોલીસ મથકે પહોંચ્યો છે.

અંકલેશ્વર જીઆઈડીસી ખાતેના એક વિસ્તારમાં રહેતી ત્રણ વર્ષીય બાળકી સાથે આ દુષ્કર્મની ઘટના સમાધાન સામે આવતા જ જીઆઈડીસી પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરી વિવિધ ટિમો બનાવી નરાધમ યુવકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

શિવમ સોસાયટીમાં થયેલી લુંટનો ભેદ ઉકેલતી ગોધરા એલ.સી.બી.

ProudOfGujarat

રાજપીપલા જનરલ હોસ્પિટલને આયુર્વેદિક હોસ્પિટલ વડીયા પેલેસ ખાતે ખસેડાઇ.

ProudOfGujarat

કરજણ:ધી વલણ હાઇસ્કૂલની વિદ્યાર્થીની ધોરણ ૧૦મા કરજણ તાલુકામાં પ્રથમ ક્રમાંકે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!