Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

હાંસોટનાં સાબિર કાનુંગા હત્યા કેસના વધુ બે ફરાર આરોપિયોને ઝડપી પાડતી આર.આર.સેલ

Share

હાંસોટ વિસ્તારમાં ઓર્ગેનાઇઝડ ક્રાઈમને નેસ્ત નાબૂદ કરવા કટિબદ્ધ બનેલ વડોદરા રેંજ આઈ.જી અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સાબિર કાનુગા હત્યા કેસના ફરાર વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

વડોદરા રેંજ આઈ.જી અભય ચુડાસમાના માર્ગદર્શન હેઠળ હાન્સોતાના સાબિર કાનુગા હત્યા કેસના ફરાર આરોપીઓને ઝડપી પાડવાનો સિલસિલો ચાલુ રાખતા રીડર પી.આઈ જે.એમ.યાદવ તથા આર.આર.સેલના પી.એસ.આઈ એચ.પી ઝાલાએ અંકલેશ્વર કસ્બાતિવાડના ફરાર આરોપીઓ યાવાર્ખાણ હબિબુલ્લા ખાન પઠાણ તેમજ હિદાયાતુલ્લાખાન ઉર્ફે ટીપુ યાવરખાન પઠાણ ને તેમના કસ્બાતિવાડનાં નિવાસ સ્થાનેથી ઝાદાપી પાડી હાંસોટ પોલીસને હવાલે કર્યા હતા.

Advertisement

ભરૂચ જીલ્લા પોલીસ વાળા સંદીપ સિંગ તેમજ અંકલેશ્વર વિભાશ્રીય નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ હાન્સોતાના પી.આઈ.એ આરોપીઓની પૂછપરછ તેમજ પોલીસ કસ્ટડી રીમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

(યોગી પટેલ)


Share

Related posts

ભરૂચ કલેકટર કચેરી અને અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ રૂમ રાઇન્ડ ધ ક્લોક કાર્યરત કરાયો.

ProudOfGujarat

હવે જોવા મળશે કૃત્રિમ સૂર્ય, ભારત સહિત 35 દેશોના વિજ્ઞાનીઓની તૈયારી.

ProudOfGujarat

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર કડકિયા કોલેજ નજીક વરસાદનું પાણી ફરી વળ્યું.

ProudOfGujarat
error: Content is protected !!