Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : રાજુપુરા ગામે ફોરેસ્ટ વિભાગ એ ખેતરમાંથી પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું

Share

વડોદરા નજીક એક ખેતરમાંથી વધુ એક વખત મહાકાય અજગર મળી આવવાનો બનાવ બનતા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વડોદરાના સિંધરોટ નજીક આવેલા રાજુપુરા ગામે આજે સવારે ભીખાભાઈ રણછોડભાઈના ખેતરમાં ખેડૂત ઘાસ કાપી રહ્યા હતા તે દરમિયાન પાંચ ફૂટનો અજગર સામે આવી ગયો હતો. ખેડૂતે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમે અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ઓફિસે લઈ જવાની તજવીજ કરી હતી. અજગરને થોડા સમયમાં સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવશે.

Advertisement

નોંધનીય છે કે, વડોદરામાં પોર અને કરજણ જેવા વિસ્તારોમાં મહાકાય અજગર મળી આવવાના વારંવાર બનાવો બનતા હોય છે. જેમાં આજે વધુ બનાવ ઉમેરાયો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ખાસ હિમાયત…

ProudOfGujarat

આમોદ નગરપાલિકા મોડે મોડે જાગી, શાકભાજી બજાર ચામડિયા હાઈસ્કૂલનાં મેદાનમાં ખસેડાયું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા તલાટી મંડળ અંકલેશ્વર એકમ દ્વારા આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!