Proud of Gujarat
FeaturedGujaratINDIA

15 ઓગસ્ટ – રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે

Share

ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫ મી ઓગસ્ટ-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી વલસાડ ખાતે કરવામાં આવનાર છે. ૧૫ મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને વલસાડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પાટણ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગતો:

કેબિનેટ મંત્રીઓ

Advertisement

ક્રમ – મંત્રીઓના નામ જિલ્લો
૧. કનુભાઈ દેસાઈ નવસારી
૨. ઋષિકેશભાઈ પટેલ વડોદરા
૩. રાઘવજીભાઈ પટેલ રાજકોટ
૪. બળવંતસિંહ રાજપૂત સુરત
૫. કુંવરજીભાઈ બાવળીયા અમદાવાદ
૬. મૂળુભાઈ બેરા કચ્છ
૭. ડૉ. કુબેરભાઈ ડિંડોર છોટાઉદેપુર
૮. ભાનુબેન બાબરિયા જૂનાગઢ

રાજ્યમંત્રીઓ

૯. હર્ષ સંઘવી દાહોદ
૧૦. જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠા

૧૧. પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ
૧૨. બચુભાઈ ખાબડ મહીસાગર
૧૩. મુકેશભાઈ પટેલ ગાંધીનગર
૧૪. પ્રફુલભાઈ પાનશેરિયા ભાવનગર
૧૫. ભીખૂસિંહજી પરમાર પંચમહાલ
૧૬. કુંવરજીભાઈ હળપતિ નર્મદા

આ ઉપરાંત આણંદ, પોરબંદર, ખેડા, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, અમરેલી, તાપી, ડાંગ અને ભરૂચ ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે.


Share

Related posts

સાર્વજનિક હાઈસ્કૂલ-કાવી ના સિનીયર કલાર્ક ઇકબાલ બહાદુર નો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

વાંકલ ખાતે પંચવટી વિકાસ કેન્દ્રનું ઉદઘાટન અને આદિજાતિ સ્વસહાય જુથોની મહિલાઓનું સન્માન અને સંવાદ સમારોહ યોજાયો.

ProudOfGujarat

ચૂંટણી પહેલા અલગ અને પછી અલગ : પહેલા પૈસા મા ભાવ ઘટાડ્યા અને હવે રૂપિયામા ભાવ વધાર્યા : ડીઝલમાં રૂ.૧.૭૫, પેટ્રોલમાં રૂ.૧.૪૩નો થયો વધારો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!