Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું

Share

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ માટે સબજેલના કેદી લાભાર્થીઓ માટે તાલીમનું આયોજન કરાયું. જેલર એન આર રાઠોડના સહાનુભૂતિથી, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના (આર-સેટી) દ્વારા કૌશલ્ય વિકાસ અને ભવિષ્યમાં કૈદી (કેદી) લાભાર્થીઓને આવક વધારવા માટે સબ જેલ ભરૂચ ખાતે કવર, પરબિડીયું અને ફાઇલ બનાવવાની તાલીમનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું.

આ કાર્યક્રમમાં એન આર રાઠોડ જેલર સબ જેલ ભરૂચ, જીજ્ઞેશ પરમાર એલડીએમ ભરૂચ, પરેશ વસાવા ડાયરેક્ટર આર-સેટી, શિલ્પાબેન, હેતલભાઈ, આશિષભાઈ, નીતાબેન ફેકલ્ટી આર-સેટી અને લાભાર્થી કેદીએ ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

ડિજિટલ ગુજરાતના વિકાસને પોકળ સાબિત કરતું નર્મદા જીલ્લાનું નાનકડું ગામ ગારદા.

ProudOfGujarat

વડોદરામાં રખડતા ઢોરોના કારણે બે યુવાનો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો – પોલીસ તપાસમાં આવી આ મોટી હકીકત સામે, ડીજીપીએ જાણો શું કહ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!