Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીનાં અંવતિકા હોટલ સામે આવેલા વિસ્તારમાં રહિશો વિકાસથી વંચિત

Share

ત્યારે હાલ મોટામોટા વિકાસની વાતો કરતુ નગરપાલિકા તંત્ર ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો લીબડીમા ઘણા બધા વિસ્તારો એવા છે કે જે વિકાસથી વંચિત છે નથી રોડ, રસ્તા, ગટર સુવિધાઓ ત્યારે આ બાબતનો આક્ષેપ આ વિસ્તારમાંથી પસાર થતા એક માલધારીએ પણ કર્યો હતો કે આ વિસ્તારમાં કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યારે હાલ જ્યારે ચોમાસું જેવી ઋતુ હોય ત્યારે કિચ્ચડમાંથી પસાર થવાનો વારો આવે છે અને બાળકોને પણ શાળાએ જવા માટે પણ તકલીફ પડે છે તો તંત્ર દ્વારા આ બાબતે ધ્યાન દોરી અને આ‌ સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : 108 આ ઉત્તરાયણ 2021 ને ઉજવવા તત્પર, લોકોની મહામૂલી જીંદગી બચાવીને…!!!

ProudOfGujarat

નડિયાદમાં સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાના રાજપારડી ગામે નુરાની શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!